પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના રેડિયો કાર્યક્રમ મન કી બાતનો આજે 100 મો એપિસોડ સવારે 11 વાગ્યે તા.30-04-2023ને રવિવારના રોજ પ્રસારીત કરવામાં આવેલ જે અંતર્ગત સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ. કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી તથા સંતો-મંદિર સ્ટાફ-મહેમાન-હરિભક્તો-શાસકપક્ષના નેતા વિરેન્દ્રભાઈ ખાચર તેમજ પેજ પ્રમુખો વિશેષ ઉપસ્થિત રહેલ.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીના રેડિયો કાર્યક્રમ મન કી
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -