જય સ્વામિનારાયણ
અબુધાબી ખાતે નિર્માણાધિન BAPS હિન્દુ મંદિરમાં
વિખ્યાત ફિલ્મ એક્ટર અક્ષય કુમાર અને વાસુ ભાગવાની પધાર્યા હતા.
તેઓએ ત્યાં ઈંટોનું પૂજન પણ કર્યું હતું. સાથે પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીજીના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા.
અક્ષય કુમારે પોતાની ભાવના વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘પ્રેમ પહાડોને પણ ખસેડવાની તાકાત ધરાવે છે. તમે એક ઇતિહાસ રચી રહ્યા છો. આ સ્વપ્નો નું પણ સ્વપ્ન છે.. ખૂબ આનંદ થયો.’