દર્શનનો સમય 23/04/2023 અક્ષય તૃતીયા
~ સવારનો સમય ~
મંગળ દર્શન – નિત્યક્રમ મુજબ
અભિષેક સ્નાન (દર્શન બંધ) – 08:00AM થી 09:00AM
શ્રુંગાર દર્શન – 09:00AM થી 10:00AM
અનોસર (દર્શન બંધ) – સવારે 10:00 થી બપોરે 12:00 સુધી
ઉત્સવ આરતી – 12:00PM
ઉત્સવ દર્શન – બપોરે 12:00PM થી 01:30PM
અનોસર (દર્શન બંધ) – 01:00PM થી 05:00PM
~સાંજનો સમય~
ઉત્થાપન દર્શન – 05:00PM
ચંદન વાઘા વિસર્જન (દર્શન બંધ) – 06:00PM થી 07:00PM
07:00PM પછી – રૂટિન મુજબ