બોલબાલા ટ્રસ્ટ તથા લીલાબા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ તથા સિનિયર સિટીઝન સેવા સંસ્થા અમદાવાદ પાળીયાદ મહાજન પાંજરાપોળ ની મુલાકાતે
બોલબાલા ટ્રસ્ટ તથા લીલાબા એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ તથા સિનિયર સિટીઝન સેવા સંસ્થા અમદાવાદ પાળીયાદ મહાજન પાંજરાપોળ પધારતા અબોલ પશુઓને મીઠો મધુરો ગોળ રૂપિયા 11000 તથા 18700 અબોલ પશુઓને ભોજન અર્થે દાનમાં
આપેલ છે તથા સાધર્મી ભક્તિનો લાભ સ્વ.જયંતીલાલ પોપટલાલ શાહ તથા મનહરલાલ પોપટલાલ શાહ પરિવારે લીધેલ છે આશરે 90 જેટલાં ભાઈઓ બહેનો એ ગાય માતા ની સેવા જોય અબોલ પશુઓ ની સેવા થઇ રહી છે તે જોય દિલીપભાઈ બારભાયા એ બધાને એક પણ લેવરાવી એક ગાય માતા દરેક ને આપવામાં આવશે જેમાં યથાશક્તિ રકમ જમા કરી તે રકમ ગાયો ના ઘાસચારા માં આપવા આહવાહન કરેલ ને ભવિષ્ય માં આ સંસ્થા નેમદદ કરવાની ખાત્રી આપેલ સંસ્થા હૃદય પૂર્વક આભાર માને છે.
અહેવાલ કનુભાઈ ખાચર