તા. કપરાડા
રિપોર્ટર. અશ્વિનભાઇ ડી ભાવર
એક સંદેશ-સંકલ્પ-નિર્ણય. આદરણીય રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના સમર્થનમાં.
ઇન્દિરાજીનું સ્વપ્ન ગરીબી હટાવો- બેંકોનું રાષ્ટ્રીયકરણ,રાજીવગાંધીનું સ્વપ્ન આધુનિક ભારત અને રાહુલ ગાંધી,પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસની વિચારધારા શિક્ષણ,રોજગારી અને એક-એક પરિવારને ન્યાય અને સમર્થન.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મેમ્બર અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલની વિચારધારા 26-વલસાડ લોકસભા વિસ્તારના દરેક ગ્રામ્ય પરિવાર સુધી સંદેશા માટે 1000-કોંગ્રેસના યુવાનો અને કાર્યકરો કોંગ્રેસનો સંદેશો લઈ અને રાહુલ ગાંધીને ન્યાય માટે વલસાડ જિલ્લો,નવસારી જિલ્લો,ડાંગ જિલ્લામાં સળગતી મશાલ લઈને શ્રી ગણેશ કરશે.
જિલ્લાના પ્રમુખ ઓ, તાલુકા પ્રમુખઓ અને સિનિયર આગેવાનો સાથે પરામર્શ કરી એક વિચારધારા,ન્યાય,સમર્થન,નિર્ણય,સંકલ્પ સાથે રસ્તા પર સંદેશા સાથે એક એક પરિવારને જોડવાનો નિર્ણય.