આજરોજ કષ્ટભંજન દાદા ના પરમ ઉપાસક શ્રી આર્યન ભગત તથા સુપ્રભાત બોટાદના અજયભાઈ ચુડાસમા પધારતા માનનીય મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી લિખિત પ્રાકૃતિક કૃષિ પુસ્તક તથા ગાય માતાનું મોમેન્ટ આપતાં તેમજ દાદા ની પ્રસાદી સ્વરૂપે કષ્ટભંજન દેવ નો ફોટો પ્રસાદીમાં મળતા ખૂબ રાજીપો