સરકારી યોજનાનું કાર્ડ ન હોવાથી ડોક્ટરે સર્જરી કરી નવજીવન આપ્યું
બોટાદની હોસ્પિટલમાં પંચમહાલની મહિલાનું 134 mm ની પથરીનું નિ:શુલ્કઓપરેશન મજૂરી કરતા પરિવાર પાસે ઓપરેશનના પૈસા ન હોવાથી વિનામૂલ્યે સર્જરી કરી
A. P. Star NEWS BOTAD
પંચમહાલના એક મહિલા દર્દી કે જે છેલ્લા ઘણા વર્ષોથી પથરીના દર્દથી પરેશાન હોઈ બોટાદમાં પાળિયાદ રોડ પર આવેલ ફોર્ચ્યુન હોસ્પિટલમાં ફોર્ચ્યુન હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા,જેઓના નિદાન માં 134 mi ની પથરી હોવાનું જણાતા તેઓનું ઓપરેશન કરવાનું નક્કી થયું હતું પરંતુ દર્દી પાસે કોઈ સરકારી યોજનાનું કાર્ડન હોવાથી કે આર્થિક સ્થિતિ પણ સારી ન હોવાથી ડૉ. જયસુખ કળથીયા દ્વારા માનવતાના ધોરણે આ દર્દીનું ફ્રીમાં ઓપરેશન કરી સેવાનું ઉત્તમ દ્રષ્ટાંત પૂરું પાડવામાં આવ્યું હતું. આ અંગે ડો.કળથીયાએ જણાવ્યુ હતુ કે આ મહિલા પંચમહાલના વતની છે અને મજુરી અર્થે બોટાદમાં આવી હતી આ દર્દીને 134 MM ની પથરી હતી જે ગંભીર બાબત કહેવાય તેમને ઓપરેશનથી તાત્કાલીક આ પથરી કાઢવી જરૂરી હતી પરંતુ આ દર્દી પાસે સરકારની સહાય માટેનુ કોઈ પણ પ્રકારન કાર્ડ ન હતુ જો તેમનેતા ત્કલિક ઓપરેશનની જરૂરીયાત હોવાથી અને તેમની પાસે આ ઓપરેશનના પૈસા ન હોવાથી માનવતાની દ્રષ્ટીએ તેમને ફ્રી માં એકપણ રૂપીયો લીધા વગર ઓપરેશન કરી આપ્યું હતું કોઈપણ દર્દીના આવા જટિલ ઓપરેશનો ફ્રીમાં કરી દર્દીઓના જીવ બચાવનાર – આ તબીબના પ્રશંશનિય કાર્યને દર્દીઓના સગાઓ દ્વારા કઢાવવુ હોય તો એમ.પી.માં બીરદાવામાં આવી રહ્યું છે. આ તેમના વતનમાં જવુ પડે અને રીતે આ મહિલાને પીડામાંથી ત્યા કઢાવવુ પડે જેના માટે ઘણા છુટકારો મળતા પરિવારજનોએ દિવસો થઈ જાય પરંતુ તેમને રાહત અનુભવી છે.
માનવતા હજી મરી નથી દેંદી ને પથરી પીડા થી મુકત કરનાર બોટાદ ની ફોર્ચ્યુન , હોસ્પિટલ ના ડો.જયસુખ કળથીયા એ સાવ ફ્રી માં ઓપરેશન કરી આપ્યું છે, તે બદલ ડોકટર શ્રી જયસુખ સાહેબ ને બોટાદ શહેર..લાખ.. સલામ કરેછે. આભાર સહ ધન્યવાદ.