રોહીશાળા ગામે bsnl નેટવર્કમાં માં ધાંધિયા
રોહીશાળામાં ચકમપર રોડે bsnl ઓફિસ છે તેમાં જાડી ઝાંખરા તેમજ સરકારી ઓફિસ બંધ હાલતમાં જોવા મળે છે અને ગમે ત્યારે નેટવર્કનો ઇસ્યુ આવે છે અને અહીંયા અવારનવાર નેટવર્કના પ્રોબ્લેમ આવે છે તંત્ર ધ્યાન આપતું નથી તેમ જ તેમજ પ્રાઇવેટ કંપનીના સબક્રાઇબર અને ફાળવણીમાં bsnl ના અધિકારીઓની 60 ઘાટ છે આથી bsnl ના અધિકારીઓ કામ કરવામાં રસ દાખવતા નથી .નેટવર્ક ખોરંભે ચડે છે સરકારી કર્મી કર્મચારીઓ પગાર લેવામાં જ રસ દાખવે છે સુવિધાઓમાં સુવિધા આપવામાં ઠાગાઠૈયા સરકારી અધિકારીઓને પણ અહીંયા કામ કરવામાં રસ નથી તેમ જ અહીંયા રોહીશાળાના જે પગારદાર હોય તેમને પણ રસ નથી પગાર લેવામાં જ લોકોને રસ છે.