બ્રેકિંગ ન્યૂઝ
બોટાદના પીએસઆઈ અસોડા સાહેબનું અચાનક મોત નિપજતાં શોકનો માહોલ
બોટાદ શહેર પોલીસ બેડામાં ખુબજ ગમગીની છવાઈ ગઇ
પીએસઆઇ અસોડા સાહેબ સર્કિટ હાઉસમાં રહેતા હોય સવારે ફોન નહીં ઉપાડતા પોલીસને સમગ્ર ઘટના અંગે જાણ થઈ…
હાલ તેઓના મૃતદેહ ને pm અર્થે સોનાવાલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તેઓના પરિજનો અમદાવાદ રહેતા હોવાની જાણકારી