બોટાદ તાલુકામાં ઠેર ઠેર દારૂની હાટડીઓ, પોલીસ તંત્રના આડા આંખ કાન
અક્ષય મિયાણી બોટાદ
બોટાદ તાલુકામાં રોહીશાળા ચકમપર અને તોતનયાળામાં ખુલ્લે આમ દારૂનું વેચાણ,પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં?જેમાં હકાભાઇ નામનાં શખ્સ દારૂનું વેચાણ કરે તોતનયાળા ગામે કોળી પટેલ દ્વારા દારૂનું ખુલ્લેઆમ વેચાણ થાય છે ચરકમપર ગામે દરેડના પટેલ આમ ત્રણ ગામમાં ત્રિપાઠીઓ દારૂ વેચાય છે.
મળતી માહિતી પ્રમાણે બોટાદ પોલીસ સ્ટેશનના અનેકવાર હજુ વાત કરી છતા આ અંગે કોઈ પગલા લેવાયેલ નથી તેમ જ આ અંગે કોઈ ધ્યાન આપેલ નથી તેવું સૂત્રો દ્વારા જાણવા મળેલ છે અને સૂત્રો દ્વારા એવું પણ કહેવામાં આવેલ છે કે તેમના psi વિરમભાઈ દારૂબંધી સાથે મનમેળ ધરાવતા હોય તેવું પણ બાતમી મળેલ છે આ અંગે સઘન તપાસ થાય તેવું ગામ લોકોમાં ઉગ્ર માંગ છે