સંઘ પ્રદેશ. વિકાસ અને શિક્ષણ આગળ વધે તે માટે અમે પ્રતિ બુદ્ધ છીએ. આ જ અંતર્ગત સેલવાસમાં મેડિકલ કોલેજ અને દમણના દેવકા સી ફન્ડ પ્રોજેક્ટના નિર્માણ કાર્યો નિરીક્ષણ કર્યું. સાથે જ હાજર અધિકારીઓને આ મામલે યોગ્ય દિશા નિર્દેશ નીદેશ કર્યો
સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પડેલે સેલવાસની નમો કોલેજ અને દેવકાના સી ફન્ટ પ્રોજેક્ટનું કરેલું નિરીક્ષણ
સંઘ પ્રદેશના પ્રશાંસક સેલવાસની નમો મેડિકલ કોલેજ અને દમણના દેવકા સી ફન્ડ પ્રોજેક્ટના નિર્ધાર કર્યોનું નિરીક્ષણ કરી ઉપસ્થિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને જરૂરી દિશા નિર્દેશાર પણ આપ્યા હતા
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ના માર્ગદર્શક હેઠળ દાદરા નગર હવેલી અને દમણ દેવમાં વિકાસ અને સૌંદર્ય કરહણા કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યા છે. આ નિર્ણય કર્યો ને સમયની મર્યાદામાં ગુણવતાની સાથે પૂર્ણ કરવા કોન્ટ્રાક્ટરોને અને અધિકારીઓને કડક દિશા નિર્દેશ પણ આપવામાં આવ્યો હતો. સંઘ પ્રરદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે સેલવાસનીના નમો કોલેજ અને દેવકા સી ફન્ડ પ્રોજેક્ટનું ખૂબ જ બારીશ થી નિરીક્ષણ કર્યું હતું અને કેટલીક ત્રુટીઓ દૂર કરવા પોતાના સૂચનો પણ રજૂ કર્યો હતા