‘પાળીયાદ મહાજન પાંજરાપોળમાં 2850 મણ લીલી જુવારનું દાન’
આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળમાં 2850 મણ લીલી જુવારનું દાન પાળીયાદના જીવ દયા પ્રેમી ઉત્સાહી યુવા કાર્યકર સુરેશભાઈ વિઠ્ઠલભાઈ પીતાંબરભાઈ ધોડકિયા ની પોતાની વાડીની લીલી જુવાર 2850 મણ પાળીયાદ મહાજન પાંજરાપોળના પશુઓના ભોજન અર્થે દાનમાં આપેલ જે બદલ સુરેશભાઈ તથા તેમના પરિવારનું ગાય માતાનું મોમેન્ટ આપી તથા સાલ ઓઢાડી પુષ્પમાળા થી સન્માન કરવામાં આવ્યું પાળિયાદ મહાજન પાંજરાપોળ માંથી નાગરભાઈ ગામી તથા નાગજીભાઈ ચાંદપરા તથા પ્રવીણભાઈ દરજી કનુભાઈ ધાધલ તથા ભાવેશભાઈ બારભાયા તથા કનુભાઈ ખાચર હાજર રહ્યા હતા.