અડાજણ રાંદેર રોડ યુવક મંડળ અને સક્ષમ સુરત નું કોરનીયલ અંઘત્વ મુક્ત ભારત અભિયાન માં ચાર ચક્ષુ દાન પ્રાપ્ત થયા
ચક્ષુ દાતા સદગત
(૧)શ્રી રંજન બેન અશ્વિનભાઈ પસ્તાગિયા, ઊ. વ.75
રહે.2, દર્શન રો હાઉસ,
અનાવિલ પેટ્રોલ પંપ ની સામે, હની પાર્ક ચાર રસ્તા, અડાજણ ,સુરત.
(૨) શ્રી બળવંત ભાઈ જેઠાલાલ પારેખ, ઊ વ 87.
રહે,203, સિલ્વર પાર્ક રેસીડેન્સી, ખોડીયાર કૃપા સોસાયટી પાસે, કાંતરેશ્વર મહાદેવ મંદિર, કતારગામ, સુરત.
(૩) શ્રી ઉમેશ ચંદ્ર સાકર ભાઈ જીન વાળા (ઉ. 84)
રહે. 13, વસુંધરા સોસાયટી, જુની પોલીસ ચોકી, શ્રી કોમ્પલેક્ષ ની ગલીમાં, કતારગામ, સુરત.
(૪) શ્રી તારા બેન ઠાકોર દાસ ઢીમર (ઉ. 80)
C- 301, અંજની હાઈટસ , સેલ પેટ્રોલ પંપ ની પાછળ, જહાંગીર પુરા, સુરત.
લોક દૃષ્ટિ ચક્ષુ બેંક , રેડ ક્રોસ ચોયઁાસી બ્રાન્ચ , સક્ષમ ગુજરાત ના સહ સંયોજક અને કોરનીયલ અંઘત્વ મુક્ત ભારત અભિયાન પસ્ચી ક્ષેત્ર સંયોજક ના ડો. પ્રફુલ શિરોયા, દિનેશભાઈ પટેલ , રાજ કિશોર બહેરા સાથે શ્રી સુરતી મોઢ વણિક અડાજણ રાંદેર રોડ યુવક મંડળ ના સર્વ શ્રી પરેશ ભાટિયા, વસંત ગોળ વાળા,નીતિન ઘાયેલ, જતીન મહેતા,હરીશ પીપ વાળા, મનોજ ગાંધી,દીપક અનાજ વાળા,જીતુ કટલરી , મોન્ટુભાઈ જીનવાલા એ સેવા આપી હતી