બોટાદ માજીસૈનિક સંગઠન દ્વારા શહિદ દિન નિમિત્તે ભવ્ય શહિદ સન્માન યાત્રા નુ આયોજન કરવામાં આવેલ તેમા વિદ્યાર્થીની ઓએ ભારત માતા તથા ઝાસીનીરાણી લક્ષ્મીબાઈ ની વેશભૂષા ધારણ કરેલ તેમા ઝાસીનીરાણી લક્ષ્મીબાઈ ની વેશભૂષા ધારણ કરેલ વિદ્યાર્થીની ને કેસરીયો સાફો બાંધી શકતિરૂપેણ તલવાર ધારણ કરાવેલ આ શોભા યાત્રા બોટાદ ના જુના માર્કેટિંગ યાર્ડ થી પ્રસ્થાન કરાવતા બોટાદ ભજનાનંદ આશ્રમ ના મહંત મહારાજ પરમપૂજ્ય શ્રી આત્માનંદ સરસ્વતીજી તથા નવહથ્થા હનુમાનજી મંદિર ના મહંત મહારાજ પરમપૂજ્ય શ્રીનિર્મળ ગીરીબાપુ તથા સ્વામિનારાયણ સંપ્રદાયના ના સંતો આ યાત્રા રાજમાર્ગો ઉપર ફરેલ ત્યારે ચારે કોરથી ભારત માતા કી જયશ્રી ના જયઘોષ સાથે વાતા વરણ રંગીન બંનેલ આ યાત્રા જ્ઞાનદિપ વિધાલયે પહોચેલ ત્યાં સન્માન સમારોહ યોજાયેલ તેમા તરધરા ના અને ખસ ગામ ના શહિદો ના પરિવારો નુ તથા બોટાદ જિલ્લા કલેકટર સાહેબ તથા પી,એસ,આઈ,બારૈયા સાહેબ તથા તથા રાણપુર તાલુકા પ્રમુખ બરવાળા તાલુકા પ્રમુખ વિરેન્દ્રભાઈ ખાચર તથા વીએચપી બજરંગ દળના પ્રખર મોન્ટુભાઈ માળી તથા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા વિગેરે નુ વિષેષ સન્માન કરવામાં આવેલ આ રીતે બલિદાન દિવસની ઉજવણી કરવામાં આવેલ તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવે છે
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -