વલસાડ જિલ્લામાં સૌથી પ્રથમવાર આદિવાસી સમાજની દીકરીએ પાયલોટ બની ડંકો વગાડ્યો
અમેરિકાના કેલીફોરેનિયામાં મિતાલી પટેલે પાયલોટની અને અબુધાબીમાં એરબસની ટ્રેનિંગ લીધી વર્ષ 2019માં પ્રારંભિક પગાર મહિને રૂ.90 હજાર હતો, હાલ રૂ. દોઢ લાખનો પગાર મેળવે છે આર્થિક કટોકટીમાં મુકાયેલા પરિવાર માટે સરકારની લોનની સહાયતા દીવાદાંડી સમાન સાબિત થઈ 15 લાખની લોન માત્ર 4 ટકાવેજ અને તે પણ એક વર્ષ બાદ 15 વર્ષના સરળ હપ્તેથી ભરવાની પ્રયોજના વહીવટદારની કચેરીમાંથી માત્ર 1 મહિનામાં જ રૂ.15 લાખની લોન મંજૂર થતાં રાહત થઈ હતી
જીવનમાં કેટલો કપરો સંઘર્ષ હશે, જીવ પણ કેટલી જ શાનદાર હશે આ કહેવતને કરા અર્થમાં વલસાડમાં રહેતા એક પિતા અને તેની દીકરીએ સાર્થક કરી બતાવી છે. તેમના આ સંઘર્ષમાં ગુજરાત સરકાર સતત તેમની પડખે રહી હતી. આદિવાસી સમાજના બાળકોના સપના આસમાનની ભૂલદીઓ સુખી પહોંચે તે માટે ઊંચા શિક્ષક અર્થે વિદેશ જવા નજીવા દરે રાજ્ય સરકાર દ્વારા રૂ.15 લાખ સુધીની લોન ની સહાય આપવામાં આવે છે. આ લોન ની સહાયક ખુલ્લા આસમાનમાં ઉડવા માટે પાંખો મળી હોય એમ પુરવાઈ થઈ. ભારે સંગ્રહ વલસાડ જિલ્લામાં સૌથી પ્રથમ વાર આદિવાસી સમાજની દીકરી પાયલોટ બને ડંકો વગાડ્યો છે. હાલમાં માત્ર નેશનલ નહીં પણ ઇન્ટરનેશનલ ફ્લાઈટ ઉડાવી પોતાનો સપનું સાકાર કર્યું જ સાથે સમસ્ત આદિવાસી સમાજના અને વલસાડ જિલ્લાનું નામ પણ રોશન કર્યું છે