હાઈટેક ભોજનાલયમાં એક સાથે 4 હજાર લોકો ભોજન કરી શકે તેવી સુવિધા ઉપલબ્ધ કરાશે
એ. પી. સ્ટાર ન્યૂઝ | સુરત
બોટાદના વિશ્વપ્રસિદ્ધ સાળંગપુર ધામમાં 6 એપ્રિલ હનુમાન જયંતિના ફૂટ ઊંચી હનુમાન દાદાની પ્રતિમાનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. તેની સાથે જ સાળંગપુર હનુમાનજી મંદિરે લગભગ 55 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલા ગુજરાતના સૌથી મોટા ભોજનાલયનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ હાઈટેક ભોજનાલયમાં એક સાથે 4 હજાર જેટલા લોકો ડાયનિંગ ટેબલ પર બેસીને જમી શકશે. આ લોકાર્પણ પ્રસંગને મંદિર
મંદિરના સ્વામીએ જણાવ્યું કે, દિવસે પંચધાતુની તૈયાર કરાયેલી 544 કરોડ રૂપિયાના ખર્ચે આ 54 ફૂટ ઊંચી પ્રતિમા હરિયાણાના માનેસરમાં બનાવવામાં આવી છે. તેની સાથે જ 12 હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં સ્ટેપ વેલ અને એમ્ફી થિએટર તૈયાર કરાયું છે જેમાં એક સાથે 1500 દર્શનાર્થીઓ બેસીને લાઈટ એન્ડ સાઉન્ડ શો તેમજ ફાઉન્ટેન શો માણી શકશે. દાદાની પ્રતિમા સામે 62 હજાર સ્ક્વેર ફૂટ એરિયામાં 12 હજાર લોકોને બેસવાની ક્ષમતા સાથે ભવ્ય ગાર્ડન તૈયાર કરાશે.
ખાતે હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ સાંસ્કૃતિક કાર્યક્રમ અને ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરાયું છે.