પ્રતિ શ્રી
સુરત જીલ્લા હોમગાડઁઝ , સચીન હોમગાર્ડઝ યુનિટ દ્રારા રકતા અપઁણ એને સ્વચ્છ ભારત અભીયાન નું આયોજન
સુરત જિલ્લા હોમગાર્ડઝ ના સચીન હોમેગાર્ડઝ દ્વારા રક્તદાન કેમ્પ તેમજ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગુજરાતી પ્રાથમિક સ્કૂલ કનકપુર ,સચીન માં જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ડો. પ્રફુલભાઈ શિરોયા ના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવેલ જેમાં 107 હોમગાર્ડઝ દ્વારા રક્તા અર્પણ કરવામાં આવેલ હતું સાથે સાથે સ્વચ્છ ભારત અભિયાનમાં પણ 150 હોમગાર્ડઝ જોડાઈ સમાજના લોકોને નિષ્કામ સેવા કરતા હોમગાર્ડઝ મિત્રોએ ઉદાહરણ પૂરું પાડ્યું હતું
હોમગાર્ડઝ દ્વારા એકત્રિત બોટલ રેડ ક્રોસ બ્લડ બેન્કના ચેરમેન ડો. પ્રફુલભાઈ શિરોયા ને અર્પણ કરવામાં આવેલ. તેમને માનદ સેવા કરતા હોમગાડઁઝ મિત્રો ને માનવતા વાદી કાયઁ કરવા બદલ અભિંદન પાઠવ્યા હતા. સાથે મજાકમાં આવિ રહેલ ચુટણી લક્ષી કામગીરી ની માહીતી પણ આપવા માં આવી હતી .
સચીન હોમગાર્ડઝ યુનિટ ના ઓફિસર કમાંડિંગ અધિકારી શ્રી થોમસ એમ પઠારે સિનિયર પ્લાન્ટુન કમાન્ડર- રાકેશ વાઘ સાથે એન.સી.ઓ અને હોમગાડઁઝ મિત્રો એ કાયઁ ક્રમને સફલ બનાવ્યો હતો .