Thursday, March 30, 2023
Homeઓરીજનલચોટીલા માકેટીંગયાર્ડ ખાતે સન્માન સમારોહ યોજાયો

ચોટીલા માકેટીંગયાર્ડ ખાતે સન્માન સમારોહ યોજાયો

ચોટીલા માકેટીંગયાર્ડ ખાતે સન્માન સમારોહ યોજાયો

ચોટીલા માકેટીંગયાર્ડ ખાતે સન્માન સમારોહ યોજાયો જેમાં ચોટીલા ના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ તથા ભારતીય જનતા પાર્ટીના સૌ થી નાની ઉમરના સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ તથા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી સામતભાઈ જેબલીયા અને અન્ય મહાનુભાવોના સન્માન નો કાર્યક્રમ યોજાયેલ તેમા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના પ્રમુખ અને ચોટીલા માર્કેટિંગયાર્ડ ના ચેરમેન પીપળીયા ના ભરતભાઈ ધાધલ દ્વારા અને તેમના પ્રમુખ સ્થાને યોજાયેલ તેમા ભાજપ ના સૌથી નાની ઉંમર ના સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ ને ભરતભાઈ ધાધલ દ્વારા રજવાડી સાફો બાંધી શકિત રૂપેણ રજવાડી તલવાર અર્પણ કરી સન્માન કરવામાં આવેલ તેમજ પીપળીયા ના જયરાજભાઈ ભરતભાઈ ધાધલ દ્વારા ચોટીલા ના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ ને સાલ ઓઢાડી પુષ્પ માળા પહેરાવી શકિત રૂપેણ રજવાડી તલવાર અર્પણ કરી સન્માન કરવામાં આવેલ તેમજ ખેરડી ના રામકુભાઈ દ્વારા ફુલહાર અને રણજીતસિહ ચૌહાણ દ્વારા સાલ ઓઢાડી સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા નુ સન્માન કરવામાં આવેલ તથા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના પ્રમુખ પીપળીયા ના ભરતભાઈ ધાધલ ને રજવાડી કેસરીયો સાફો બાંધી શકિત રૂપેણ રજવાડી તલવાર અર્પણ કરી સન્માન કરેલ

આ તકે ચોટીલા ના વેપારીઓ અને કાઠી દરબાર સમાજના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ અને આ તકે ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે અને જીલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે ઉપસ્થિત મહાનુભાવો ને કહેલ કે ચોટીલા અને આજુબાજુના ગમે તે ગામના વિકાસ ના કાર્ય બાબત અમારે લાયક ગમે તે કામકાજ હોય તો વિના સંકોચે જણાવશો તેવુ કહેવામાં આવેલ તેમ સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments