ટુકવાડા સાગરમાંળ ફળ્યા પ્રીમિયમ લીગ સીઝન-06 તા.કપરાડા. જિ.વલસાડ,ગુજરાત-2023
ટુકવાડા સાગરમાળ તા.કપરાડા,જિ. વલસાડ ખાતે પ્રીમિયમ લીગ સીઝન-06 નું ઉદ્દઘાટન મુખ્ય મહેમાન તરીકે વલસાડ ટુકવાડા પૂર્વ સરપંચ અશ્વિનભાઇ ડી ભાવર અને અવિનાશ સી.મેઢા, વિસાલ ગરેલ,અનિલ ધનગરે કરી પ્રીમિયમ લીગની શરૂઆત રાષ્ટ્રગીત જન ગણ મન અધિનાયક થી કરવામાં આવી.
યુવાનો-વિદ્યાર્થીઓ અને મહિલાઓને હક-અધિકાર માટે રસ્તા પર ઉતરવા સાથે શિક્ષણ અને શિક્ષિત બેરોજગારી સાથે યુવાનોની વિચારધારા દરેક ગ્રામ્ય વિસ્તાર સુધી સંદેશા સાથે ન્યાય માટે સંઘર્ષ.
આ કાર્યક્રમનું આયોજન ટુકવાડા સાગરમાળ ફળ્યું પ્રીમિયમ લીગ સીઝન-06 દ્વારા કરવામાં આવ્યું.આ પ્રસંગે ટૂંકવાડા પૂર્વ સરપંચ અશ્વિનભાઇ ડી ભાવર, અવિનાશ મેઢા, વિસાલ ગરેલ, રઘુ મુહૂડકર,અનિલ ધનગરે, ઉત્તમ ગરેલ, સરમુખ કાનાહાત, પરશુભાવર,સંદીપ મેઢા, રાહુલ મેઢા, સામેશ કાનાત, મોહન મેઢા,ચિતું દોડે, કમલેશ, મિથુન, મહેશ,દિનેશ અને ધનગરે
અને સાગરમાળ ફળ્યા ના આગેવાનો તથા મોટી સંખ્યામાં યુવાનો અને અનેક ટીમો દ્વારા ભાગ લઈ એક યુવા સંદેશનો સંકલ્પ.
કાર્યક્રમનું સંચાલન અવિનાશ મેઢા, વિસાલ ગરેલ,અસલમ ભાવર વિસાલ ભાવર સ્વાગત પ્રવચન તથા આભારવિધિ અવિનાશ મેઢા દ્વારા કરવામાં આવી.
પત્રકાર -રિપોર્ટર . અશ્વિનભાઇ ડી. ભાવર વલસાડ એન્ડ સેલવાસા