આજરોજ તારીખ 04-03-2023 ને શનિવાર ના રોજ પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં બોટાદ જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલ, રાણપુર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ સોલંકી,રાણપુર યાર્ડ ના પ્રમુખ શ્રી કિશોરભાઈ ધાધલ તેમજ જિલ્લાના તમામ હોદેદારો ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકાર અને ઠાકર શ્રી વિહળાનાથ ના દર્શન કરવા આવેલ ત્યારબાદ જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ લઈ પૂજ્ય ભયલુબાપુ દ્વારા નવનિયુક્ત પ્રમુખ નું સન્માન કરવામાં આવ્યું સૌ એ આનંદ સાથે રાજીપો વ્યક્ત કર્યો…..
અહેવાલ કનુભાઈ ખાચર