JNB જ્ઞાન મંજરી વિદ્યાપીઠ – બોટાદ
અસ્મિતા ઉત્સવ 2023
તારીખ 25 ફેબ્રુઆરી રોજJNB જ્ઞાન મંજરી વિદ્યાપીઠJNB જ્ઞાન મંજરી વિદ્યાપીઠ – બોટાદત્સવ રાષ્ટ્ર પ્રેમ , મૂલ્ય JNB જ્ઞાન મંજરી વિદ્યાપીઠ – બોટાદશિક્ષણ અને ભારતીય પારંપારિક કલા સંસ્કૃતિ ના કથાનક ને લઇ શાળાની વિદ્યાર્થી પ્રતિભા એ અવિસ્મરણીય સાંસ્કૃતિક કાર્યક્રમ બોટાદ DY.S.P. શ્રી.મહર્ષિ રાવલ સાહેબની અધ્યક્ષતામાં પ્રસ્તુત કર્યો હતો. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી. ડો.નાકરાણી સાહેબ ,ટ્રસ્ટી શ્રી.સિદ્ધાર્થભાઇ બગડિયા તથા બોટાદના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. સાથે સાથ શિક્ષણ,કલા સાંસ્કૃતિ તેમજ રમત ગમત ક્ષેત્રે જે વિદ્યાર્થીઓ એ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી હતી. તેઓને મોમેંટો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાથો સાથ સમગ્ર કાર્યક્રમને નેશનેલ એવોર્ડ વિજેતા અને બોટાદ નું ઘરેણાં સમા શિક્ષક શ્રી પ્રવીણભાઇ ખાચર સાહેબે પોતાની આગવી શૈલી થી સમગ્ર કાર્યક્રમનું ઉતમ સંચાલન કર્યું હતું.અને વાલી ગણ અને આમંત્રિત મહેમાનોને પોતાની અસ્ખલિત ભાવવાહી શૈલી થી મંત્ર મુગ્ધ કરી દીધાં હતાં.
સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા માટે પ્રિન્સિપાલ વી.કે.મહેતા તેમજ સ્ટાફ મિત્રોએ સખત મહેનત કરી હતી.