બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા નો તા-૨૩/૨ /૨૩ ને ગુરૂવાર ના રોજ જન્મ દિવસ
બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા અને,૨૨ ,બાવિસ જેટલી સામાજિક ધાર્મિક સંસ્થા સંગઠનો સાથે જોડાય સામાજિક ધાર્મિક પ્રવૃતિઓ કરી રહ્યા છે અને તેમા ઉડીને આખે વળગે તેવી ગૌરક્ષા ની શુભ કામગીરી કરી રહેલ સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા નો તા,૨૩/૨ /૨૩ ને ગુરૂવારે જન્મ દિવસ છે તો જન્મદિવસ નિમિત્તે સંતો મહંતો શિક્ષણ શાસ્ત્રીઓ ધારાશાસ્ત્રીઓ વિદ્વાનો રાજવીઓ રાજકીય આગેવાનો અધિકારીઓ પદાધિકારીઓ ક્ષત્રિય સમાજના સંગઠનો ધાર્મિક રાજકીય સામાજિક સાંસ્કૃતિક સંગઠનો શ્રેષ્ઠિઓ તથા જનતા જનાર્દન દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવેલ છે અને જન્મ દિવસ નિમિતે વિવિધ ક્ષેત્રે પુન્યદાન કરી સાદાઈ થી ઉજવવાનો છે તેમા ગાય માતા ઘાસ તથા, કબુતર ને ચણ, તથા દવાખાનાઓ મા જરૂરિયાત મંદ ગરીબ દદીઁઓને ફ્રૂટ વિતરણ,,તથા બાલમંદિર મા નાના ભુલકાઓ ને ચોકલેટ બિસ્કીટ નુ વિતરણ,,તથા બોટાદ ના રામરોટી અનક્ષેત્ર મા ગરીબ સાધુ બ્રામણ ફકિર વિગેરે જરૂરિયાત મંદોને મિષ્ટાન યુક્ત ભોજન સાથે રોકડ દાન દક્ષિણા તથા બોટાદ ના સમઢીયાળા ગામે મંદબુદ્ધિના આશ્રમે ભોજન સાથે કપડાં નુ વિતરણ કરવામાં આવશે આમ પુન્યદાન સાથે સાદાઈથી જન્મ દિવસ ઉજવાશે