પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય
-: ઇશ્વરીય નિમંત્રણ :- શિવ અવતરણથી સ્વર્ણિમ ભારત
-વિના મૂલ્યે “ ભૂગર્ભમાંથી શિવલિંગનું પ્રાગટય તથા દ્વાદશ જ્યોર્તિલિંગના દર્શન
પ્રભુ સ્નેહી આત્મન્, અતિ હર્ષ સાથે આપને પરમ સત્ય જણાવવાનું કે વિશ્વની કરોડો આત્માઓની પોકાર સાંભળીને સર્વ માનવ બંધુઓને સત્ય જીવનની રાહ દર્શાવવા માટે પરમપિતા પરમાત્મા શિવનું આ ભારત ભૂમિ પર દિવ્ય અવતરણ થઈ ચૂકેલ છે. એ પરમાત્મ અવતરણની સ્મૃતિ અપાવતું પર્વ એટલે મહાશિવરાત્રી.
મહાશિવરાત્રીના પાવન પર્વ પર બાર શિવલિંગની અનોખી મહિમા છે,જેની સ્થાપના બ્રહ્માકુમારીઝ વિધાલય દ્વારા કરવામાં આવેલ છે. તો આપ સર્વને ભૂગર્ભમાંથી પ્રગટતા શિવલિંગનાં પ્રતિકાત્મક દર્શનનો લાભ લેવા સ્નેહ ભર્યું નિમંત્રણ છે.
ઈશ્વરીય સેવામાં, બ્રહ્માકુમારી પરિવાર અમરોલી
તારીખ :-૧૫ થી ૨૦ ફેબ્રુઆરી-૨૦૨૩ ને બુઘવાર થી સોમવાર સમય સાંજે ૫.૦૦ થી રાત્રે ૧૦ કલાકે.
-: સ્થળ :-
કોમન પ્લોટ,જય રેસીડન્સીની બાજુમાં, સૃષ્ટિ રેસીડન્સી, સીટી હાર્ટની ગલીમાં, સાયણ રોડ, અમરોલી.
:: આયોજક ::
પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિધાલય એ-૩૫/૩૬, અભિષેક ટાઉનશીપ, ચારભુજા સર્કલ પાસે, ન્યુ કોસાડ રોડ, અમરોલી, મો. ૯૪૨૭૭ ૮૨૯૪૦