ગુજરાતની સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી શ્રી સપના લીંબાસીયા ની ભગવા રક્ષક યુવા વાહિનીમાં અમદાવાદ મહિલા અધ્યક્ષ તરીકે વરણી
ગુજરાતની સુપ્રસિદ્ધ ગુજરાતી ફિલ્મ અભિનેત્રી શ્રી સપના લીંબાસીયા ની ભગવા રક્ષક યુવા વાહિનીમાં અમદાવાદ મહિલા અધ્યક્ષ તરીકે વરણી થવા બદલ ખુબ ખુબ અભિનંદન ખુબ જ બહોળી સંખ્યામા ચાહક વર્ગ ધરાવતા અને ગામે ગામથી મિત્ર કાર્યક્રતાઓ અભિનંદન ની વર્ષા વરસાવી રહ્યા છે ત્યારે સપના લીંબાસીયા ખુબ જ પ્રગતિ કરે તેવું એપી સ્ટાર ન્યુઝ ના ડાયરેક્ટર તરફથી તથા તેમના મિત્ર સર્કલ ચાહક વર્ગ ઈચ્છી રહ્યા છે.