અક્ષર મિયાણી તરફથી સમગ્ર દેશવાસીઓને 26માં ગણતંત્ર દિવસ ની હાર્દિક શુભકામના
બોટાદ જીલ્લા ના બરવાળા તાલુકાના ભીમનાથ ખાતે તાલુકા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમ માં દલિત મહિલા સરપંચ ને આમંત્રણ આપવામાં ના આવ્યુ.ખરેખર જો આ સીટ ઉપર અનુસુચિત જાતિની અનામત સીટ ના હોત તો આ કાયૅક્રમ મા પહેલા સરપંચ ની હાજરી હોત? શું આ છે જાતિવાદ? મહિલા અનામત ના નામે દેશમાં આવું છે કે નહીં એ જાણવું રહ્યું.