અક્ષર મિયાણી તરફથી ૭૪માં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામના
૭૪ માં ગણતંત્ર દિવસ ની ઉજવણી બરવાળા એસ ટી ડેપ દ્વારા ૭૪ માં ગણતંત્ર દિવસ ની ઉજવણી એસ ટી ડેપો મેનેજર રામદેવસિંહ અને સ્ટાફ મિત્રો દ્વારા કરવામાં આવી તેમાં પ્રદેશ અધ્યક્ષ તુષારભાઈ ચાવડા હાજર રહી ગણતંત્ર દિવસ ની ઉજવણી કરી.