બોટાદ ના પત્રકાર રાજેશભાઇ બારોટની લાડકી દીકરી ખુશી રવાતર (બારોટ) નો આજે જન્મદિવસ
બોટાદ ના પ્રેસ પ્રતિનિધિ રાજેશભાઇ લાભુભાઇ રવાતર (બારોટ) અને દિવ્યાબેન રાજેશભાઇ રવાતર (બારોટ) ની લાડકવાયી દીકરી ખુશી રવાતર (બારોટ) ઉવ-૫ મુ.બોટાદ નો આજે જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે દાદા-લાભુ ભાઇ,નયનભાઇ, દાદી-દિલહરબેન, કૈલાસબેન, કાકા – પ્રકાશભાઇ ,કાકી હીનાબેન,ભાઇ – માનવ તથા વિવાન,બહેન-રીતીશા,ત્વીષા,રિયા,જીયાશા સહિત સોનરાત પરિવાર દ્વારા જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છા પાઠવેલ છે.