તા. કપરાડા
જીલ્લા. વલસાડ
રિપોર્ટર. અશ્વિનભાઈ ડી ભાવર
ધરમપુર તાલુકાના મોહનાકાઉંચાળી ગામે પાર તાપી રિવર લિંક યોજના ના વિરોધ માં મહાસભા નું આયોજન સૂચિત ડેમ હટાવો સ્થાનિક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું
જેમાં મોટી સંખ્યા માં આવેલ તમામ લોકો ની એકજ વાત હતી કે આદિવાસી સમાજ ની અસ્મિતા ખતમ કરનારી અને આદિવાસી સમાજ ના લોકો ને વિસ્થાપિત કરનારો પ્રોજેક્ટ જોઈતો નથી.
જ્યાં ડેમ સમિતિ ના પ્રમુખશ્રી ઓ સભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં આદિવાસી સમાજ ના હક અને અધિકાર ની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતા.