Saturday, June 3, 2023
Homeટોપ ન્યુઝસમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના પ્રમુખ

સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના પ્રમુખ

સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના પ્રમુખ પીપળીયા ના શ્રીભરતભાઈ ધાધલ ની અધ્યક્ષ થામાં તા,૧૪,૧,૨૩ ના મકરસંક્રાંતિ ના પવિત્ર દિવસે નવા સૂરજ દેવળ મંદિરે અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ નુ મહાસંમેલન યોજાયેલ તેમા ગુજરાત ભરમાથી હજારો ની બહોળી સંખ્યામાં કાઠી દરબાર સમાજના મહાનુભાવો ની ઉપસ્થિતિ મા અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ ના પ્રમુખ શ્રી શીવરાજભાઈ,, મુન્નાભાઈ,, વિંછીયા દ્વારા કાઠી દરબાર સમાજમાંથી કુરિવાજો ને દુર કરવા હાકલ કરવામાં આવેલ ત્યારે સમગ્ર કાઠી દરબાર સમાજે સ્વીકાર કરતાં બહુમતી થી કુરિવાજો ને જાકારો આપવામાં આવેલ આ તકે ગુજરાત ભરમાથી પધારેલ કાઠી દરબાર સમાજના મહાનુભાવો નુ સન્માન કરવામાં આવેલ તેમાં સાવરકુંડલા ના પ્રતાપભાઈ ખુમાણ નુ સન્માન કરતાં સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ ધાધલ તથા મેદરડા ના મુળુભાઈ ખુમાણ નુ સન્માન કરતાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ ના પ્રમુખ રબારીકા ના શીવરાજભાઈ ,,,મુન્નાભાઈ,,, વિંછીયા તથા અહમદાવાદ ,,અડાલડ ,,ના કાર્તિકભાઈ ધાધલ નુ સન્માન કરતાં સણોસરા ના કનુભાઈ ખાચર તથા ભંગડા ના મહાવીરભાઈ વાળા નુ સન્માન કરતાં સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના સામતભાઈ જેબલીયા તથા ભુવા ના રણધીરભાઈ વિંછીયા નુ સન્માન કરતાં પીયાવા ના પ્રદીપભાઇ ખાચર તથા રાજુલાના જીવાભાઈ મકવાણા નુ સન્માન કરતાં અખિલ ભારતીય કાઠી ક્ષત્રિય સમાજ ના પ્રમુખ રબારીકા ના શીવરાજભાઈ,,, મુન્નાભાઈ,,, વિંછીયા તથા સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ સામતભાઈ જેબલીયા નુ સન્માન કરતાં ભંગડા ના મહાવીરભાઈ વાળા તથા પાડરસીંગા ના રણજીતભાઇ ખુમાણ નુ સન્માન કરતાં રૂપાવટી ના સુરાભાઈ વિકમાં વિગેરે સમજના આગેવાનો ના સન્માન કાયઁક્મ પછી અનેક મહાનુભાવો એ પોતપોતાના વિચારો સમાજ સમક્ષ રજૂકેલ આ તકે પ્રમુખ મુન્નાભાઈ વિંછીયા દ્વારા જુના રીતરિવાજો મા સુધારો કરી અત્યારનાં આધુનિક રીતરિવાજો અપનાવા અને શિક્ષણ ઉપર ભાર મુકવામાં આવેલ અને જરૂરીયાત નો હોય તેવા બહેનો દીકરીને સાદા મોબાઇલ વાપરવા ,,લગ્ન પ્રસંગે તાણ કરવા નો જાવુ ફોન મેસેજ થી આમંત્રણ આપી દેવું, ,સાદુ પાણીવાળ કરવું,,કસુબાનો રીવાજ બંધ કરવો,,સમાજના ગંગા સ્વરૂપ બહેનો ને અને કોઈ પણ પ્રકારના જરૂરિયાત મંદોને જેતે પ્રકારે સહયોગ કરવો જરૂરીયાત મંદ બાળકો ને શિક્ષણ અપાવી નોકરી ધંઘે લગાડવામાં મદદ કરવી વિગેરે અનેક બાબતો ની ચચાઁ વિચારણા કરવામાં આવેલ અને તેનો અમલ આજથી કરવો ,,અને વધારે વખત થાય તો ભલે નકર વષઁ મા અેકવખત પુવઁજો ના પાળીયા ઓ ને સીંદુર ચડાવવું આ રીતે અનેક મુદાની વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવેલ તેમ સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવે છે.

apstarnews
apstarnews
Akshar Purshottam Star NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments