Saturday, June 3, 2023

🌺સેવક એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ 🌺 ઉતરાયણ એટલે પુણ્ય પર્વ 🌺 આજ રોજ દાન કરવાથી ઘણા બધા પુણ્ય કરિયા નો લાભ પ્રાપ્ત થાય છે… સેવક ટ્રસ્ટ છેલ્લા 9 વર્ષ થી લોક હિત ના કામો કરતું આવિયું છે જેમાં નિરાધાર વૃદ્ધો ને બે ટાઈમ નું ફ્રી ભોજન હોય કે વિધવા બેહનોને ઘરમાં અનાજની કીટ હોય કે વિદ્યાર્થી ને ભણવા મટે ફ્રી પુસ્તક ની કીટ હોય સાથે કોઈ કુદરતી આફત હોય કે કોરોના લોક ડાઉન હોય જેમાં ખડે પગે ઊભા રહી લોક સેવા કરતું આવિયુ છે ….તો આપ મિત્ર મંડળ ને ખાસ આ વખતે આવા સરસ દાન ના પર્વ નિમિતે આપને વિનતી છે કે આપ યથાશક્તિ સેવક ટ્રસ્ટ મા દાન કરશો ને ગ્રુપ મા કરાવશો જેથી હજી વધારે સારી સેવા કરી શકીએ ને લોકો ને મદદ મા આવી શકીએ તો આપ નીચે આપેલ QR cord મારફતે અથવા gpay મારફતે આપ યથાશક્તિ દાન આપી સેવા ના સહભાગી બનવા અમે આપને વિનંતી કરીએ છીએ …. Gpay no. 7096543210 QR no આપને મરેલ પોસ્ટર મા આપેલ છે….

apstarnews
apstarnews
Akshar Purshottam Star NEWS
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments