- બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા, ૨૨ , જેટલી સામાજીક ધાર્મિક સંસ્થા સંગઠનો સાથે જોડાયેલ સામાજિક ધાર્મિક પ્રવૃતીઓ કરી રહેલ સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌ રક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા બોટાદ શહેર જીલ્લા મા કાઠી દરબાર સમાજના વિવિધ ક્ષેત્રે હોદેદારો ને સામતભાઈ જેબલીયા દ્વારા દરેક ને સાફા બાંધી શકિત રૂપેણ તલવાર અર્પણ કરી રજવાડી ઠાઠથી સન્માન કરેલ તેમા, ૧,બાર એશોસીયન પ્રમુખ ધર્મેશભાઈ ધાધલ તથા બોટાદ જિલ્લા પ્રમુખ સહકાર ભારતી ભુપતભાઈ ધાધલ વાવડી તથા સંગઠન પ્રમુખ સહકાર ભારતી બોટાદ જિલ્લા વિજયભાઈ ધાધલ ત઼થા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પ્રતાપભાઈ ધાધલ તથા જી,આર,ડી કમાન્ડર બોટાદ જિલ્લા હરેશભાઈ ધાધલ તથા ભારતીય મજદૂર સંઘ પ્રમુખ બોટાદ ઉદયભાઈ ખાચર તથા ચેરમેન એ,પી,એમ,સી, બરવાળા ભાવિકભાઈ ખાચર તથા નગરપાલિકા પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી ના પ્રમુખ હરેશભાઈ ભોજક તથા ઉપપ્રમુખ મજદૂર સંઘ બોટાદ જિલ્લા રાજુભાઈ ડેરૈયા તથા નગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘ બોટાદ જિલ્લા પ્રમુખ રાજકુભાઈ ગોવાળીયા તથા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ બોટાદ જિલ્લા ભરતભાઈ ખાચર તથા તાલુકા પ્રમુખ સહકાર ભારતી બોટાદ કનુભાઈ ખાચર વિગેરે નુ વિશેષ સન્માન કરેલ અને આવતા દિવસોમાં કાઠી દરબાર સમાજના કોઈ પણ ઉચ હોદા ધારણ કરશે તેનુ પણ સન્માન કરવામાં આવશે તેમ સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના સહમંત્રી બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવે છે.
સમગ્ર ગુજરાત કાઠી દરબાર સમાજના
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -