Friday, February 3, 2023
Homeએજ્યુકેશનબોટાદ માં યોજાયો દિવ્ય શાકોત્સવ અને વિદ્યાર્થીઓનું સન્માનકાર્યક્રમ

બોટાદ માં યોજાયો દિવ્ય શાકોત્સવ અને વિદ્યાર્થીઓનું સન્માનકાર્યક્રમ

બોટાદ માં યોજાયો દિવ્ય શાકોત્સવ અને વિદ્યાર્થીઓનું સન્માનકાર્યક્રમ

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન મણિનગર અમદાવાદ અને શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત સજીવન મંડળ બોટાદ દ્વારા આયોજિત તા. 8 /1/ 2023 ને રવિવારના રોજ રિલાયન્સ મોલની સામે, પાળિયાદ રોડના શ્રી સ્વામિનારાયણ મંદિરે દિવ્ય શાકોત્સવ અને સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કીર્તન ભક્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમ રાસ, લોક સાહિત્ય ડાયરો, બોટાદના માનવંતા આમંત્રિત મહેમાનોનું સ્વાગત, છાત્રાલયના વિદ્યાર્થીઓનું સંમેલન અને સન્માન તેમજ સંતો દ્વારા આશીર્વાદ અને કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.ખુબ વિશાળ સંખ્યા માં હરિ ભક્તો એ લાભ લીધો હતો.

અહેવાલ કનુભાઈ ખાચર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
2FollowersFollow
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday
+30° +17°
Wednesday
+30° +17°
Thursday
+29° +18°
Friday
+27° +15°
Saturday
+27° +14°
Sunday
+27° +15°
See 7-Day Forecast
- Advertisment -

Most Popular

Recent Comments