GSERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બોટાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આયોજિત પ્રાથમિક તથા માધ્યમિક ઉ. માધ્યમિક શાળા ઓનું જિલ્લા કક્ષા નું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩માં તાલુકા શાળા બરવાળા ના ૨ બાળકો કણઝરીયા માનસી અને ત્રિવેદી પંક્તિ આ પ્રદશન માં ભાગ લીધો હતો અને તેઓ વિભાગ ૨ માંઅને બોટાદ જિલ્લામાં પ્રથમ ક્રમ લાવી શાળા નું ગૌરવ વધારેલ છે તેમના શિક્ષક ચેતાલી બેન રોહેલા તથા આચાર્ય શ્રી જ્યોતિકા બેન પરમાર ના માર્ગદર્શન હેઠળ આ બે બાળકો પ્રથમ ક્રમે આવ્યા છે તેમને પ્રોત્સાહિત કરવા ઉપભોકતા મંચ ના પ્રદેશ અધ્યક્ષ તુષારભાઈ ચાવડા આવ્યા હતા અને બે દીકરી ઓને અભિનંદન પાઠવ્યા.
GSERT ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -