બોટાદ નાં બરવાળા માં ખેડૂત શિબર યોજાઈ
આજરોજ તારીખ 6/ 1/ 2023 ના રોજ નાયબ બાગાયત નિયામકની કચેરી, બોટાદ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બરવાળા એપીએમસી ખાતે બાગાયતી પાકોમાં પ્રાકૃતિક કૃષિ અંગે એક દિવસીય ખેડૂત શિબિર નું આયોજન કરવામાં આવ્યું જેમાં બાગાયત/ખેતીવાડી ખાતાના અધિકારીઓ/ કર્મચારીઓ તથા APMC બરવાળાના ચેરમેન ભાવિકભાઈ તેમજ ડિરેક્ટરો અને સેક્રેટરી તથા પ્રગતિશીલ ખેડૂતો દ્વારા બહોળી સંખ્યામાં ઉપસ્થીત ખેડૂતોને વિષયને અનુરૂપ માહિતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું.
અહેવાલ કનુભાઈ ખાચર