તા. સેલવાસ
જિલ્લા. સેલવાસ
રિપોર્ટર. અશ્વિનીભાઇ ડી. ભાવર
ખેરડી ગ્રામ પંચાયત વિસ્તારમાં દરેક ગામે મેસેસ સીલોક્ષ ઇન્ડિયા લિમિટેડ કંપનીએ CSR ફંડમાંથી 75 સોલર લાઈટ પોલ અને ઇરીગેશન સિસ્ટમ તૈયાર કરી ખેતીવાડી ની પાઇપલાઇન 21 ખેડૂતોને ખેતી માટે પાણી પહોંચાડેયા
સંઘ પરદેશ દાદરા નગર હવેલી ખેરડી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ કરજગામ ખાટીપાડા ગામે મેસેજ સીલોક્ષ ઇન્ડિયા લિમિટેડ કંપનીએ CSR ફંડ માંથી સોલર લાઈટ ઇરીગેશન સિસ્ટમ તૈયાર કરી ખેતીવાડીની પાઇપલાઇન કરી 21 ખેડૂતો ને ખેતી માટે પાણી પહોંચવા પહોંચાડવામાં આવેલ અને CSR ફંડ માંથી 75જેટલાં સોલર લાઈટ પોલ ઉભા કરી ખેરડી પંચાયત વિસ્તારના દરેક ગામોમાં સોલર લાઈટ પહોંચાડવામાં આવેલ છે જેના બદલ સીલોક્ષ ઇન્ડિયન લિમિટેડ કંપની ના જેમ પ્રમુખ સ્થાને ખેરડી પંચાયતના સરપંચ શ્રી યશવંતભાઈ ,જિલ્લા પંચાયત સભ્ય શ્રી કાકડભાઈ કુરકુઠીયા સીલોક્ષ ઇન્ડિયા લિમિટેડ કંપનીની ફેક્ટરી મેનેજર શ્રી નયનભાઈ ભાવસાર HR મેનેજર શ્રી મનીષભાઈ ભગત સિલવાસા ઇરીગેશન વિભાગમાંથી આવેલ એસ એ ભોયા અને કરંજ ગામના ખાડીપાડા ના ગ્રામજનો ઉપસ્થિત માં ઉદ્ઘાટન કરવામાં આવ્યું જ્યાં ઉપસ્થિત કરજગામ ખાટીપાડા ગ્રામજનોએ સીલોક્ષ ઇન્ડિયન લિમિટેડ કંપની અને સરપંચ શ્રી ને ખુશીથી ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યો.