તા. કપરાડા
જીલ્લા. વલસાડ
રિપોર્ટર. અશ્વિનભાઈ ડી ભાવર્
કપરાડા તા. માલઘર ગામે બજરંગ બલી ક્રિકેટ ક્લબ ટુર્નામેન્ટમાં મુખ્યે મેહેમાન તરીકે કપરાડા તાલુકા ના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીને હસ્તે કરવામાં આવ્યું હતું
માલઘર ખાતે ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં આયોજન કરવામાં આવેલું જેમાં મુખ્ય મહેમાન તરીકે કપરાડા ના ધારા સભ્યશ્રી જીતુભાઇ ચૌધરી અને ગુલાબભાઇ રાઉત (વલસાડ જિલ્લા ચેરમેન) તેમજ અધ્યક્ષ તરીકે રમેશભાઇ ગાવિત કપરાડા પ્રમુખ શ્રી ગણેશભાઇ બીરારી વલસાડ જિલ્લા વાલી, પરેશભાઇ પવાર માજી. જી.પ. સભ્ય – વાવર, મીનાક્ષીબેન ગાંગોડા જી. પં.સભ્ય. ઘોટણ, ઈશ્વરભાઈ ગાયકવાડ- ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ કપરાડા, વિપુલભાઇ ભોયા – યુવા મોરચા પ્રમુખ કપરાડા, પ્રભાકરભાઈ – સહ સંયોજક મંત્રી – વલસાડ, તેમજ માલઘર ગામના માજી સરપંચશ્રી દતુભાઈ ઉદાર , દેવજીભાઈ ગાવડા માજી. જી. પં. સભ્ય તેમજ કપરાડા તાલુકાના તમામ કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા . આ ટુર્નામન્ટનું આયોજન માલઘર ગામના યુવાઓ દ્વારા કરવામાં આવેલું છે જેમાં કુલ 48 ટીમ હિસો લેશે.
આ ટુર્નામેન્ટ પધારેલ તમામ મહેમાનનો તથા ક્રિકેટ પ્રેમી ઓનો માલઘર ક્રિકેટ ટૂર્નામેન્ટ વત્તી આભાર