આજરોજ શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળમાં તરઘરા નિવાસી હાલ બોટાદના શ્રી ‘કિસ્મતભાઈ ટપુભાઈ ધોળકિયા’ તરફથી ટપુભાઈ રામજીભાઈ ધોળકિયા ના 100 વર્ષ પૂરા થતા સતાયુની ખુશાલીમાં રૂપિયા 51000 ની 700 મણ ની લીલી જુવાર અબોલ પશુઓને દાનમાં મળેલ છે જેમાં શ્રી નાગજીભાઈ ચાંદપરા તરઘરા તથા જાદવભાઈ તરઘરા અરવિંદભાઈ પટેલ પીપરડી નાગરભાઈ ગામી તથા પ્રવીણભાઈ દરજી પાળીયાદ કનુભાઈ એસ. ધાધલ તથા કનુભાઈ ડી ખાચર હાજર રહ્યા હતા અને કિસ્મતભાઈ ટપુભાઈ ધોળકિયા છેલ્લા 6 વર્ષ થી ખેડૂત સ્નેહમિલન મા પણ ખુબ મોટુ યોગદાન આપે છે અવાર નવાર અબોલ પશુઓ માટે ખુબ જ જહેમત ઉઠાવે છે તે બદલ તેમનો ખુબ ખુબ આભાર માનેલ હતો.
શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળમાં
RELATED ARTICLES
+26
°
C
+29°
+17°
Gujarat
Monday, 09
Tuesday | +30° | +17° | |
Wednesday | +30° | +17° | |
Thursday | +29° | +18° | |
Friday | +27° | +15° | |
Saturday | +27° | +14° | |
Sunday | +27° | +15° |
See 7-Day Forecast
- Advertisment -