સમિક્ષા-ચિંતન શિબિર (મીટીંગ)
181-કપરાડા વિધાનસભા
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ચૂંટણી સમીક્ષા કામે ઉમેદવાર વસંતભાઈ બરજુલભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સુખાલા,તા. કપરાડા,જીવલસાડ ખાતે સમિક્ષા-ચિંતન શિબિર (મીટીંગ) મળી.જેમાં એજન્ડા
એજન્ડા
(૧) ગુજરાત વિધાનસભા 2022- ચૂંટણી પરિણામની સમીક્ષા.
(૨) કોંગ્રેસ કાર્યકરો અને મતદારોનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો.
(૩) કોંગ્રેસ પક્ષનું સંગઠન અને ભાવિ રણનીતિ અંગે આયોજન કરવામાં આવ્યું.
ઠરાવ-
(૧)EVM ની જગ્યાએ બેલેટ પેપરની માંગણી નો ઠરાવ.
(૨) કોંગ્રેસ પક્ષનું સંગઠન, ભાવિ રણનીતિનું આયોજનનો ઠરાવ.
કાર્યક્રમમાં કપરાડા કોંગ્રેસ પ્રમુખ હરેશભાઈ પટેલ,વાપી તાલુકા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રકાશભાઈ એસ પટેલ,વાપી તાલુકાના સિનિયર આગેવાન પૂર્વ જિલ્લા પંચાયતના સદસ્ય મનહરભાઈ, વાપી તાલુકા સિનિયર આગેવાન દિનેશભાઈ દેસાઈ, પારડી તાલુકાના સિનિયર આગેવાની જે.કે ભાઈ,રાજુભાઈ ગોઈમા,મહેશભાઈ અંબાચ, નરેશભાઈ અંબાચ,અમિતભાઈ એડવોકેટ રોહિણા, કપરાડા કોંગ્રેસના ઉપપ્રમુખ મહાદુભાઈ સરનાયક,કપરાડા કોંગ્રેસના ઉપપ્રમુખ સુભાષભાઈ,કપરાડા સિનિયર આગેવાન માંડવાના સરપંચશ્રી દશમાભાઈ, મોટાપોઢાના સરપંચશ્રી રણજીતભાઈ,અસ્ટોલના સરપંચશ્રી બાપુભાઈ,પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પાંડુભાઇ,જિલ્લા પંચાયત સદસ્ય સુરેશભાઈ, તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા ઇશ્વરભાઇ ટુમડા, કપરાડા તાલુકા કોંગ્રેસ મંત્રી ઈશ્વરભાઈ કોઠાર, વિજયભાઈ વારોલી, યુથ કોંગ્રેસના મહામંત્રી રમેશભાઈ નારવડ,બાલચોઢીના સરપંચશ્રી રાજેશભાઈ,પારડીના આગેવાનો રમેશભાઈ આસ્મા, ચંપકભાઈ વરાઈ,સિનિયર આગેવાન કાંતિભાઈ ડેહલી, કપરાડાના આગેવાનો પ્રો.બાબુભાઈ માતુનીયા, ચેંદરભાઈ વરવઠ, લાહનુભાઈ સરપંચશ્રી અને આગેવાન,યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ જાદવ, યુથ કોંગ્રેસના ઉપ પ્રમુખ અશ્વીન ભાઇ ભાવર વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ રવિભાઈ પટેલ,વલસાડ જિલ્લા N.S.U.Iના ઉપપ્રમુખ ધર્મસિંહ વી.પટેલ,સરપંચશ્રીઓ,માજી સરપંચશ્રીઓ,તાલુકા પંચાયતના સદસ્યો,જિલ્લા પંચાયતના સદસ્યો,કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો,કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા.
આ પ્રસંગ 181-કપરાડા વિધાનસભાના ઉમેદવાર વસંતભાઈ બરજુલભાઈ પટેલે કાર્યક્રરોનું સ્વાગત સાથે ચૂંટણીમાં સક્રિય કામગીરી બદલ દરેકનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો.